Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

4 April 2017

સાચી જોડણીનું મહત્વ Videoલેખનમાં સાચી જોડણીનું ખૂબ જ મહત્વ છે.જોડણીભૂલથી વાક્યનો અર્થ બદલાઇ જાય છે.જોડણી ભૂલથી થતા અર્થ પરિવર્તનવાળા એવા ૬૦ શબ્દો આ વીડીયોમાં આપેલ છે.જેના આધારે વિદ્યર્થીઓ સાચી જોડણીનું મહત્વ સમજાવી શકશો.