Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 April 2017

Std.1 to 4 -વેકેશનમાં ગૃહકાર્ય

ધો.૧ થી ૪ ના વિદ્યાર્થીઓને વેકેશનમાં ગૃહકાર્ય આપવાનું વિચારતા હોય તો તેમાં આપી શકાય એવી એક ફાઈલ આપણા એક શિક્ષક શ્રી કલ્પેશભાઈ ચોટલીયાએ તૈયાર કરી છે .કદાચ આપને ઉપયોગી બનશે.