Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 April 2017

Sarth Gujarati jodnikosh Mobile App.introલેખનમાં સાચી જોડણી સાથેનું લેખન આવશ્યક છે ત્યારે સાચી જોડણી અને જે તે શબ્દોના અર્થની સમજૂતી આપતો સાર્થ જોડણીકોશનો ઉપયોગ હવે આપ આપના મોબાઇલમાં આ કોશની એપલીકેશન દ્વારા કરી શકો છો.એક વખત નેટ પરથી ઇન્સ્ટોલ કર્યા પછી નેટની જરૂર નથી.ઓફલાઇન ઉપયોગ કરી શકો છો.ઉપયોગ અંગેની ગુજરાતીમાં પ્રેક્ટીકલ માહિતી સાથે જુઓ આ વીડીયો