Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

30 April 2017

Digital locker Create Account Video - in Gujarati

અધિકારીઓ /કર્મચારીઓ /વિદ્યાર્થીઓના ડીજીટલ ગુજરાત અન્વયે ડીજીટલ લોકર એકાઉન્ટ બનાવવા અમુક જીલ્લામાં પરિપત્ર થયો છે ત્યારે આ એકાઉન્ટ કેવી રીતે બનાવાય ? ગુજરાતીમાં પ્રેક્ટીકલ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો