1 Mar 2017

Mp3 cutter and joiner in gujarati

How to Cut Any Mp3 song and Join(Merge) More mp3 file?

કોઇ પણ Mp3 song ને વચ્ચેથી કે તેનો મનપસંદ ભાગ કેવી રીતે કટ કરશો?બે કે તેથી વધુ Mp3 ફાઇલને જોઇંટ કેવી રીતે કરશો ? આ સોફ્ટવેર કઇ સાઇટ પરથી મળશે?કેવી રીતે ઇંસ્ટોલ કરશો? સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ જુઓ આ વીડિયોમાં- વીડિયો ગમે તો નીચે આપેલા શેરીંગ આઇકોન પર ક્લિક કરી શેર કરો.
Share This
Previous Post
Next Post