4 Mar 2017

How to get Jio prime membership in 99/-by Online (gujarati Video)

રિલાયન્સ જીયો ફ્રી નેટનો ઉપયોગ કરતા તમામ મિત્રોએ ૩૧ માર્ચ સુધીમાં ૯૯/- રૂ.ના રિચાર્જ દ્વારા પ્રાઇમ મેમ્બરશિપ મેળવવાની રહેશે,ત્યાર બાદ જ આપ એપ્રિલથી ફ્રી નેટ ડેટાનો લાભ લઇ શકશો. પ્રાઇમ મેમ્બરશિપ શું છે તેની સમજ તેમજ આ રીચાર્જ કેવી ઓનલાઇન/તમારા મોબાઇલથી કેવી રીતે કરશો?તેની સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી.

Share This
Previous Post
Next Post