Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

16 February 2017

Time in Sanskrit Video

સૌપ્રથમ ગુજરાતીમાં માહિતી સાથેનો વીડિયો
ઘડિયાળમાં કેટલા વાગ્યા ? સંસ્કૃતમાં સમયનું કથન કરતા શીખો.ધોરણ ૬થી ૮ તેમજ TET/HTAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આને લગતા પ્રશ્નો પૂછાય છે તો એની  તૈયારી માટે પણ ઉપયોગી બનશે આ વીડિયો