Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 February 2017

National Science Day : 28 February

આજે ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ -
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરીએ જ શા માટે ઊજવવામાં આવે છે? આજના આ દિવસ સાથે ડૉ.સી.વી.રામનનું નામ જોડાયેલ છે.એમનું વિશેષ પ્રદાન છે.રામન ઇફેક્ટ શું છે? ગુજરાતીમાં વિસ્તૃત માહિતી સાથે સૌપ્રથમ વીડિયો -જુઓ આ વીડિયો