Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

20 February 2017

Computer Basic : Create New Folder ( in Gujarati)


કમ્પ્યૂટર બેઝિક : નવું ફોલ્ડર કેવી રીતે બનાવાય? તેની શોર્ટ કી કઇ? ફોલ્ડરનું નામ બદલવું/ડિલેટ કરવું/ સબફોલ્ડર બનાવવું/ફોલ્ડરની ગોઠવણી વગેરે વિશે ગુજરાતીમાં માહિતી સાથેનો આ વીડીયો