Code

"લોકરક્ષક ભરતી પરીક્ષા તા. 06-1-2019 | TAT માધ્યમિક પરીક્ષા તા.27-1-2019 યોજાશે. "

21 February 2017

આજે વિશ્વ માતૃભાષા દિવસ : 21 February માતૃભાષાનું ગૌરવ વીડિયો

આજે મોટાભાગના વાલીઓનો પ્રશ્ન છે કે બાળકોને ક્યા માધ્યમમાં ભણવા મૂકવા ?ક્યું માધ્યમ સારું ?ચાલો,માતૃભાષાને બચાવીએ, માતૃભાષા એ મા છે, અંગ્રેજી માસી છે. માસી ક્યારેય મા ના તોલે ના આવી શકે.માતૃભાષાના મહત્વ વિશે વધુ માહિતી માટે જુઓ આ વીડિયો - અને શેર કરો
વિશ્વ માતૃભાષા દિવસ વિશેષ માહિતી -PDF