Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 January 2017

ગુજરાતી વ્યાકરણ : જોડણી અને તેના નિયમો Video


જોડણી એ ભાષાનું અગત્યનું અંગ છે.લેખનમાં જોડણીની ભૂલથી વાક્યમાં અર્થ બદલાઇ જાય છે.માટે લેખનમાં સાચી જોડણી લખાય તે માટે સતત કાળજી રાખવી જોઇએ.જોડણીના કેટલાક સામાન્ય નિયમો જાણવાથી લેખનમાં ઓછી ભૂલો થશે. આ વીડિયોમાં જોડણીના કેટલાક નિયમો આપ્યાં છે,જે આપને ઉપયોગી થશે.
પ્રાથમિકથી કોલેજ સુધી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી આ વીડિયો - ગમે તો આપના ગૃપમાં શેર કરશો.