Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 January 2017

SBI No Queue introduction and Use Method

હવે બેંકમાં પૈસા ઉપાડવા/જમા કરવા/ડીડી /ચેક વગેરે કામ માટે લાઇનમાં ઊભા રહેવું નહી પડે.સમય બચાવો. 
अब बेंक में आपको कतार में खडा रहना नहीं पडेगा |
बेंक में आपको कुछ काम है तो कई बार कतार में खड़ा रहना पड़ता है,तब जाकर हमारा नंबर आता है ,मगर अब आपको कतार में नहीं खडा रहना पडेगा,आपके
जाते ही आपका नंबर आयेगा | यह स्टेट बेंक ऑफ़ इंडिया द्वारा प्रस्तुत सुविधा है | पूरी जानकारी के लिए देखिये यह वीडियो|