Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

4 January 2017

22 Vegetables in 4 Language Video


Vegetables in Gujarati/Hindi/English/Sanskrit 

આપણા શાકભાજીનો પરિચય ચાર ભાષામાં આપો- ૪ મિનીટના આ વીડીયો દ્વારા
इस वीडियो से आप बच्चों को सब्जियों का परिचय English,हिन्दी ,संस्कृत और गुजराती इन 4 भाषाओं में दे सकते है | 4 मिनिट के इस वीडियो में बच्चो के सामने 87 शब्द गुजर जायेंगे | चित्रों के साथ देखना अच्छा लगेगा