Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

20 October 2016

Teachers/VIdyasahayak & Head Teachers ni Farjo -With Gr

શિક્ષકો/વિદ્યાસહાયકો અને મુખ્ય શિક્ષકોની ફરજો શું ? એમની ભૂમિકા વિશે બધા કહે છે કે કોઇ સ્પષ્ટ માહિતી નથી,પણ હકીકતમાં આ બાબતે બહુ સ્પષ્ટ પરિપત્ર થયો છે.ઘણા મિત્રોની અપેક્ષા હતી એટલે આ પરિપત્ર મુકેલ છે.