4 Oct 2016

શું તમે મને મદદ કરવા માગો છો ? તો આટલું કરશો ? Please,Give Me Your Feedback.

નમસ્કાર મિત્રો,
શું તમને તમારા કાર્યમાં મારી આ વેબસાઇટ કે અહીં મુકેલા વિડીયો /ક્વિઝ કે અન્ય કોઇ મટીરીયલ્સ ઉપયોગી બન્યું છે? અત્યાર સુધીમાં વિવિધ વિષય તેમજ કમ્પ્યૂટર/ઇન્ટરનેટ ને લગતા કુલ ૧૦૦ થી પણ વધુ વીડીયો બનાવ્યા છે.જો આ વીડિયો કે અન્ય મટિરીયલ્સ આપને ઉપયોગી થયું હોય અથવા આપના વર્ગમાં આપે એનો ઉપયોગ કર્યો હોય તો મને ૫-૧૦ મિનીટ આપી આપનો આ અંગેનો અભિપ્રાય એક પેજમાં લખી તેનો ફોટૉ પાડી મારા 99133 71388  આ વોટ્સ એપ પર મોકલવા વિનંતી છે.હું આપનો આભારી રહીશ.મને મારા કાર્યમાં આપનો અભિપ્રાય આપી મદદ કરશો.અન્ય
'વિડીયો દ્વારા શિક્ષણ' આ મારો એક પ્રોજેક્ટ છે.જેમાં આપનો અભિપ્રાય જરૂરી છે.આપ જાણતા હશો કે લેખિત પ્રુફ જરૂરી છે.આ માટે ...\
  • જો આપ શિક્ષક હોય તો સૌથી ઉપર આપનું નામ/શાળાનું નામ/શાળાનું સરનામું,તા.જિ. લખશો.,
  • આટલું લખી ત્યારબાદ " અભિપ્રાય" આપશો.
  • પેજમાં આચાર્યની સહી અને સિક્કો ખાસ લગાવવો,લેટરપેડ ફરજિયાત નથી,સાદા પેજમાં ચાલશે.
  • જો આપ શિક્ષક ના હોય, અન્ય વ્યવસાય્મા હોય તો પણ અભિપ્રાય આપશો.
  • www.pgondaliya.com ઉલ્લેખ ખાસ કરશો.
  • આચાર્ય હોય તો લેટરપેડ પર અભિપ્રાય આપશો,તો ગમશે,
  • અભિપ્રાયનું ઓરીજીનલ પેજ જો કુરીયર કે પોસ્ટથી મોકલી શકો તો ઉત્તમ-ફરજિયાત નથી.
  • આપના અભિપ્રાય જાહેર નહી કરાય,ચિંતા ન કરશો.
  • ડીસા હાઇસ્કૂલના આચાર્યશ્રીનો હ્રદયપૂર્વક આભાર- અભિપ્રાય બદલ.
Share This
Previous Post
Next Post