Code

ચલતી પટી

"TAT Exam (For Secondary)2017 Online Form Start 01.11.2017 to 29.11.2017

2 October 2016

Gandhiji parichay | Gandhi jayanti Special |ગાંધી જયંતિ વિશેષ માહિતી


આજે ગાંધી જયંતિ : ૦૨,ઓક્ટોબર
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.