Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 September 2016

કમ્પ્યૂટર શિક્ષણ । ઇન્ટરનેટ સ્પીડ કેવી રીતે વધારશો ? Video in Gujarati

ઘણી વાર ઇન્ટરનેટમાં સ્પીડ ઓછી હોવાને કારણે આપ યોગ્ય રીતે કામ કરી શકતા નથી અને કંટાળો આવે છે.જો તમારે તેની સ્પીડ માં અમુક અંશે વધારો કરવો હોય તો આ માટે વિડિયોમાં બતાવેલ પ્રોસેસ કરો .