Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

17 September 2016

NMMS Exam Form Online -video : NMMS ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરશો ? જુઓ આ વિડીયો

ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS પરીક્ષાનું ફોર્મ ઓનલાઇન ભરવાની સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડિયો