Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 September 2016

પ્રાચીન ગુજરાતના ખાનપાન અને ગુજરાતનું લોકસાહિત્ય -Lok sahitya

આપણી સંસ્કૃતિ/પરંપરા/રીતિ રિવાજ એ આપણો સાંસ્કૃતિક વારસો છે.આપણી પ્રાચીન પરંપરા અમૂલ્ય છે,એટલે જ તો કહ્યું છે," कुछ दिन तो गुजारो गुजरात में "  ચાલો આપણી આ વિરાસત વિશે જાણીએ ..
 Book By Guj.Govt.