21 Aug 2016

ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત - Gujarat ni Lok sanskruti

ગરવી ગુજરાતનું લોકજીવન એટલે કલાસંસ્કૃતિ,વૈભવ અને વારસાનો અનોખો સંગમ.ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત અમૂલ્ય છે,જેનાથી આપણે વાકેફ હોઇએ એ આવશ્યક છે.આજે દેશ વિદેશના લોકો પણ આપણી આ સંસ્કૃતિનો પરિચય મેળવવા ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્યારે આપણે ખુદ જ આપણી આ ધરોહર વિશેની માહિતીથી અજાણ હોઇએ તો કેવું લાગે ?
આ પ્રશ્નના જવાબ રૂપે શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા લિખિત પુસ્તક  'ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત' માંથી દૂર્લભ એવી આ માહિતી -આપણી આવનારી પેઢીને આ વારસાથી અવગત કરાવવા માટે .....

Share This
Previous Post
Next Post