Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 August 2016

એક શિક્ષક મિત્ર શ્રી અવિનાશભાઇ ગામિત,(ભીમપુરા પ્રા.શાળા,તા.સોનગઢ,જિ.તાપી) દ્વારા મને એમનો અભિપ્રાય મળેલ છે.આ વાંચીને જે આનંદ થયો.આપ પણ આપનો અભિપ્રાય આપી શકો.