Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

30 July 2016

Upcharatmak Karya help PDF File

સારસ્વત મિત્રો,હાલ સમગ્ર રાજ્યમાં ઉપચારાત્મક કાર્ય ચાલી રહ્યું છે,ત્યારે આમાં ઉપયોગી બની શકે એવું સંદર્ભ સાહિત્ય આપની સમક્ષ મુકી રહ્યો છું.ઉચિત લાગે તો વર્ગમાં ઉપયોગ કરી શકો.