Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 July 2016

Std 9 Blue Print & Sample Question paper

ધોરણ ૯ ના બદલાયેલ પાઠ્યક્રમ મુજબ નવી બ્લ્યૂ પ્રિન્ટ અને નમૂનારૂપ પ્રશ્નપત્રો સાથે તમામ વિષયોનો માસવાર અભ્યાસક્રમ પણ ડાઉનલોડ કરો.