Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

13 July 2016

Maths Std.7 Unit Test 1 to 6 MCQ Question Paper in PDF

ધોરણ 7 ગણિતમાં આપ એકમ કસોટી લેવા માગતા હોય તો Question Paper in PDF હાજર છે.પ્રિન્ટ કાઢી શકશો.બે ફાઇલ છે.જેમાં (૧) માત્ર પ્રશ્નપેપર છે,જ્યારે (૨) પ્રશ્ન અને સાથે તેમનો જવાબ .
સૌજન્ય : કલ્પેશભાઇ ચોટલિયા,નાગપુર પ્રા.શાળા,જિ.જામનગર