Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 July 2016

Happy Birthday To you Sir,

અમારા સી.આર.સી.કો. ઓ.શ્રી નીરવભાઇ જોષીને જન્મદિવસની શુભેચ્છાઓ
બાળકોના અને શિક્ષકોના માર્ગદર્શક બનો અને જીવનમાં આપ હંમેશા પ્રગતિ કરો /આપના જ્ઞાનનો અમૂલ્ય લાભ અમને મળતો રહે તેવી અપેક્ષા સહ ...