Code

16 July 2016

Birds in Gujarati Name : Video

શાળાના /આપના પરિવારના બાળકોને પક્ષીઓની ઓળખ તેમના ગુજરાતી અને અંગ્રેજી નામ સાથે આપો  આ વિડિયો દ્વારા સરળતાથી .ઇકો ક્લબ અંતર્ગત "ચાલો,પક્ષીઓ ઓળખીએ" માં આ વિડિયો દ્વારા પક્ષીઓની વિવિધતાથી બાળકોને માહિતગાર કરી શકશો .  આપણે દોડધામ ભર્યા આ સમયમાં જ્યારે પક્ષીઓથી દૂર થઇ રહ્યા છીએ ત્યારે પક્ષીઓની ઓળખ માટે આ વિડિયો ઉપયોગી બનશે.આ વિડિયો મોબાઇલમાં પણ જોઇ શકો છો.તમામ શાળાઓ માટે ઉપયોગી .
* Youtube લિંકમાં You અને Tube ની વચ્ચે Magic લખી સર્ચ/Enter આપવાથી ડાઉનલોડનું ઓપ્શન મળશે.
* નીચે Facebook બટન પર ક્લિક કરવાથી ફેસબુક પર શેર કરી શક્શો.