Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

19 July 2016

Birds in Gujarati and English name Part.2

શાળાના /આપના પરિવારના બાળકોને પક્ષીઓની ઓળખ તેમના ગુજરાતી અને અંગ્રેજી નામ સાથે આ વિડિયો દ્વારા સરળતાથી આપો.ઇકો ક્લબ અંતર્ગત "ચાલો,પક્ષીઓ ઓળખીએ" માં આ વિડિયો દ્વારા પક્ષીઓની વિવિધતાથી બાળકોને માહિતગાર કરી શકશો. પક્ષીઓની ઓળખ માટે આ વિડિયો ઉપયોગી બનશે.આ વિડિયો મોબાઇલમાં પણ જોઇ શકો છો.તમામ શાળાઓ માટે ઉપયોગી .
* Youtube લિંકમાં You અને Tube ની વચ્ચે Magic લખી સર્ચ/Enter આપવાથી ડાઉનલોડનું ઓપ્શન મળશે. * નીચે Facebook બટન પર ક્લિક કરવાથી ફેસબુક પર શેર કરી શક્શો.