Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 June 2016

World Music Day 21 June : વિશ્વ સંગીત દિવસ /યોગ દિવસ

આજે ' આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ' સર્વે મિત્રોને આ યોગ દિવસની શુભકામનાઓ


  • File.1-ગુજરાત અને સંગીતનો નાતો 
  • File.2-સંગીત ક્ષેત્રે સૌરાષ્ટ્રનું પ્રદાન