Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 June 2016

Use of These and those : Video

વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવાની સૌથી સરળ વિડ્યો શ્રેણી
These (ધિઝ ) અને Those (ધોઝ) આ બે અંગ્રેજી શબ્દો અનેક વાક્યોની સરળતાથી રચના કરવામાં ખૂબ જ ઉપયોગી છે.આ પાયાના શબ્દોનો પરિચય મેળવો ઉદાહરણ અને ચિત્રો સાથે ગુજરાતીમાં સ્પીચ સાથે આ વિડિયોમાં