3 Jun 2016

Email Introduction Video in gujarati

ટેકનોલોજીના આ યુગમાં E-Mail નો ઉપયોગ વધુ થાય છે.ઇ-મેઇલથી આપણે દુનિયાના કોઇ પણ ખૂણે આસાનીથી માહિતીની આપ-લે કરી શકીએ છીએ.આપણા બાળકોને ઇ-મેઇલ વિશે સામાન્ય જાણકારી અને તેનો પરિચય આપતો વિડ્યો આજે આપની સમક્ષ મુકી રહ્યો છું.શેર કરશો .

અગાઉના વિડ્યો જુઓ : ( ગુજરાતીમાં માહિતી સાથેના )


  • કમ્પ્યૂટરમાં ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનો પરિચય 
  • તમારા કોમ્પ્યુટર/લેપટોપના ડેટાની સી.ડી.કે ડી.વી.ડી.કેવી રીતે બનાવશો ? 
  • એક જ ક્લિક પર ફોલ્ડરના બધા જ ફોટાની સાઇઝ કેવી રીતે ઘટાડશો ?
  • કમ્પ્યૂટરનો પરિચય અને આજ સુધીનો ઇતિહાસ 

  • https://www.youtube.com/user/puran829
    મારા યુટ્યુબ પર મુકાનારા કોઇ પણ નવા વિડ્યોની જાણકારી આપ જો ઇ-મેઇલથી મેળવવા માગતા હોય તો બાજુમાં આપેલ Subscribe બટન પર ક્લિક કરી પછી જે પેજ ખુલે એમાં જમણી બાજુ Subscribe પર ક્લિક કરો. .જેનાથી હવે પછી મારા કોઇ પણ નવા વિડ્યો મુકાશે તો આપને એમની જાણ અને તેની શોર્ટ લિંક આપતો ઇ-મેઇલ મળી જશે,જેના પર ક્લિક કરી આપ આસાનીથી આ વિડ્યો જોઇ/ડાઉનલોડ કરી શકશો..
    Share This
    Previous Post
    Next Post