Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 May 2016

TET/TAT/HTAT પરીક્ષાની તૈયારી માટે


શિક્ષક મિત્રો માટે TET/TAT/HTAT પરીક્ષાની તૈયારી માટે શ્રી વી.બી.પરમાર સાહેબ દ્વારા લિખિત આ પુસ્તક ઉપયોગી બનશે,જેમાં આ પરીક્ષાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓને સરસ રીતે આવરી લેવાયા છે.આ પુસ્તક તમે ઘેર બેઠા પોસ્ટ કે કુરીયર દ્વારા મંગાવી શકો - એવી વ્યવસ્થા પરમાર સાહેબ દ્વારા કરેલ છે.
આ બુક મંગાવવા ઇચ્છતા મિત્રો, નીચે આપેલ લિંક પર ક્લિક કરી પોતાનું નામ સરનામુ અને જરૂરી વિગત ફોર્મમાં લખી સબમીટ કરે.પુસ્તક આપના સુધી પહોંચી જશે,
કિંમત - ૩૦૦/-