24 May 2016

SSC Result 2016 - ધોરણ ૧૦ નું પરિણામ અને ગુણ ચકાસણી

ધોરણ ૧૦ નું પરિણામ આજે સવારે ૦૮.૦૦ વાગ્યા પછી જાહેર થનાર છે.
  • માર્કશીટનું વિતરણ તા.૨૬.૫.૨૦૧૬ ગુરૂવારે જે તે જિલ્લાના વિતરણ કેન્દ્રથી ૧૧.૦૦ થી ૦૪.૦૦ સુધીમાં મળશે. 
  • ગુણચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઇન પર તા.૨૬.૫.૧૬ થી ૦૭.૦૬.૨૦૧૬ સુધી કરી શકાશે.
Share This
Previous Post
Next Post