26 May 2016

SSC & HSC Science Result 2016 Booklet by Board

તાજેતરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૧-૧૨ સાયન્સ અને ગુજકેટ પરિણામ જાહેર થયેલ છે.આ પરિણામની એકંદર માહિતી આપતી પુસ્તિકા માધ્ય.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરેલ છે.જેમાં પરિણામને લગતી તમામ માહિતી આપેલ છે.જેમ કે જિલ્લા વાઇઝ/કેન્દ્ર વાઇઝ/વિષયવાઇઝ/કેટેગરી વાઇઝ/ પાસ નાપાસ સંખ્યા/ વર્ષવાર પરિણામના આંકડા વગેરે ,.....
Share This
Previous Post
Next Post