Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 May 2016

Happy Mother's Day : મા ને શ્રદ્ધાંજલિ

કોઇ પણ શબ્દની તાકાત નથી કે માની મહત્તાને આંકી શકે....
મા તે મા ,બીજા વગડાના વા...જનનીની જોડ સખી નહિ જડે ......