10 May 2016

Computer Introduction and History in Gujarati - કમ્પ્યૂટર પરિચય અને તેનો ઇતિહાસ

Youtube પર સૌપ્રથમ આટલી માહિતી સાથેનો આ વિડ્યો-
મિત્રો, શું તમે જાણૉ છો કે, શા માટે પ્રથમ કમ્પ્યૂટરનું કદ વિશાળ હતુ ? આજે કેમ સાવ નાના કદમાં ઉપલબ્ધ છે ? કમ્પ્યૂટરના પ્રકારો કેટલા અને ક્યા ક્યા છે ? આ બધા સવાલોના જવાબ જુઓ આ વિડ્યોમાં.આજના આ સમયમાં કમ્પ્યૂટર વિશે ન જાણનાર વ્યક્તિની તુલના અભણ વ્યક્તિઓમાં થાય છે.પ્રાથમિક/માધ્ય./ઉ.માધ્યમિક./કોલેજ અને બી.એડ.ના વિદ્યાર્થીઓ/શિક્ષકો અને કમ્પ્યૂટર ક્ષેત્રે રસ ધરાવતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી આ વિડ્યો- આ વિડ્યોમાં આપ કમ્પ્યૂટરના ઉદભવ અને આજ સુધીની વિકાસયાત્રાનો પરિચય,કમ્પ્યૂટરના પ્રકારો તેમજ તેના ભાગોનો પરિચય ગુજરાતીમાં સરળ સમજૂતી ચિત્ર સહ માહિતી મેળવી શકશો. -
 Click For this Video

Share This
Previous Post
Next Post