Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 May 2016

72 Basic English sentences -ગુજરાતી અર્થ સાથે વિડ્યો

રોજિંદા જીવન વ્યવહારમાં ઉપયોગી એવા નાના નાના ૭૨ વાક્યો/શબ્દોનું કલેક્શન-કે જેનો સામાન્ય વાતચીતમાં ઉપયોગ થઇ શકે અને વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે.- આ વિડ્યોમાં સ્પેલીંગ અને તેના અર્થ લખાણ સ્વરૂપે હોઇ શાળાકક્ષાએ વિદ્યાર્થીઓ પાસે નોટ્સ પણ તૈયાર કરાવી શકાય.* શક્ય એટલી વાર પુનરાવર્તન થઇ શકે.* મોબાઇલમાં પણ જોઇ શકાય. -