Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 April 2016

આજે વર્લ્ડ બુક ડે : World Book Day

સામાન્ય લોકોમાં પુસ્તકોના વાંચન અંગે જાગૃતિ લાવવા અને પુસ્તકોના પ્રકાશનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૩ એપ્રિલના રોજ વર્લ્ડ બુક ડે ઉજવવામાં આવે છે. ૨૩ એપ્રિલ જાણીતા અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરની પુણ્યતિથી પણ છે. 23 એપ્રિલ, ૧૬૧૬ના રોજ વિલિયમ શેક્સપિરનું મૃત્યુ થયુ હતુ. જેના સંદર્ભમાં યુનેસ્કોએ ૧૯૯૫થી વર્લ્ડ બુક ડેની ઉજવણી શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત’ ઝુંબેશ પણ ચલાવવામાં આવી,