Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 April 2016

શિક્ષક અને મુખ્ય શિક્ષકની કામગીરી/ફરજો With G.R.

શિક્ષક અને મુખ્ય શિક્ષકની કામગીરીના સંદર્ભમાં ઘણા મિત્રોના ફોન અને મેસેજ મળે છે.તો આજની આ પોસ્ટ એ તમામ મિત્રો માટે.એ વાત ખાસ ધ્યાને લેશો કે મુખ્ય શિક્ષકે (HTAT) પણ શિક્ષણકાર્ય કરાવવાનું છે. અઠવાડીયાના અમુક તાસ લેવા ફરજિયાત છે.(પરિપત્રમાં પેજ નં.૧૫ જુઓ) શિક્ષણ વિભાગના આ પરિપત્ર સાથે જુઓ.