Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 April 2016

રામનારાયણ વિ.પાઠક જન્મજયંતિ -Video

આજે રામનારાયણ વિશ્વનાથ પાઠક જન્મજયંતિ : , ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’
(૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર,(ગુજરાતી સાહિત્યકાર)