Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

23 April 2016

Online Teacher Transfer Guideline 2016 -PDF

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર ૨૦૧૬ માટે બાયસેગ પર કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવેલ હતો.આ કાર્યક્રમ બધા મિત્રો નિહાળી શક્યા ન હોય તો તેઓ આ ફાઇલના આધારે માહિતી મેળવી શકે છે.આ ફાઇલમાં બધા સક્રીન શોટ લીધેલા છે.આ કામ વિવેકભાઇ જોષીએ કરેલ છે.PDF અંકિતભાઇ શાહ દ્વારા.