29 Apr 2016

Non Creamy Layer Certy 3 Year GR PDF

રાજ્ય સરકારની નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસ માટે બક્ષીપંચના ઉમેદવારો માટે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એવું ( નોન ક્રીમીલીયર ) સર્ટીફિકેટ ફરજિયાત છે,અને તો જ અનામતનો લાભ મળવાપાત્ર છે.આ પ્રમાણપત્ર દર વર્ષે કઢાવવું પડતું હતુ.પરંતુ હવેથી આ પ્રમાણપત્ર ૩ વર્ષ સુધી માન્ય ગણાશે.
આ બાબતનો ગુજરાત સરકારનો સત્તાવાર પરિપત્ર જુઓ..
Share This
Previous Post
Next Post