Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

8 April 2016

કારકિર્દી માર્ગદર્શન વિડ્યો - For Parents

આજે દરેક વાલી તેમના બાળકોના અભ્યાસમાં પ્રગતિ અને સફળતા માટે હંમેશા ચિંતિત હોય છે ત્યારે કેટલીક વાર જાણ્યે અજાણ્યે માતા પિતા ખુદ જ બાળકના અભ્યાસમાં તેમની નિષ્ફળતા કે અવરોધના જવાબદાર બની જાય છે.કેવી રીતે ? તો જુઓ આ વિડ્યો .(સૌજન્ય : www.baldevpari.com )