Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

29 April 2016

Flamingo Parichay -સુરખાબ વિડ્યો

ગુજરાતની અને પોરબંદરની આગવી ઓળખ એવા સુરખાબ વિશે સૌપ્રથમવાર ગુજરાતીમાં માહિતી સાથેનો વિડ્યો જુઓ.સુરખાબ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે.