Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

16 April 2016

C.D./D.V.D.કેવી રીતે બનાવશો ?

આપના કોમ્પ્યૂટરમાં રહેલ ડેટાની સી.ડી./ડી.વી.ડી.કેવી રીતે બનાવશો ? (રાઇટ કરવી)  તેની ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથેનો વિડ્યો .
મિત્રો,સામાન્ય રીતે ઘણી વાર અગત્યના ડેટા કોઇ કારણો સર કોમ્પ્યુટર/લેપટોપ કે પેનડ્રાઇઅવમાંથી જતા રહે છે અથવા વાઇરસના લીધે ડેમેજ થાય છે,ત્યારે તેમનું બેક અપ સાચવવા માટે શ્રેષ્ઠ અને સરળ માધ્યમ છે- C.D./D.V.D.બનાવવી.આપને જો C.D./D.V.D.બનાવતા ના ફાવતુ હોય તો આ વિડ્યો જરૂર જુઓ.આપના બાળકોને પણ આ વિડ્યો દ્વારા શીખવી શકશો. મજાની વાત એ છે કે ગુજરાતીમાં છે.