Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 April 2016

1 to 100 સંસ્કૃતમાં વિડ્યો

સંસ્કૃતમાં ૧ થી ૧૦૦ અંક શીખવો એકદમ સરળતાથી વિડ્યો દ્વારા .સૌથી મોટો ફાયદો કે ચાહો એટલી વાર વિડ્યો Play કરીને પુનરાવર્તન કરી શકો.