Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

14 March 2016

ફોટોગ્રાફ્સની સાઇઝ ઘટાડો - Video in Gujarati

મિત્રો,આજે આપણે શાળાની પ્રવૃતિઓ,પ્રસંગો કે પોતાના ફોટોગ્રાફ્સ ડિઝીટલ કેમેરા અથવા એન્ડ્રોઇડ મોબાઇલથી પાડીએ છીએ.શું તમે જાણો છો કે આ ફોટોગ્રાફ્સની સાઇઝ ૧ કે ૨ Mb (1 Mb =1024 Kb) હોય છે.આ ફોટોગ્રાફ્સ જ્યારે આપ સોશીઅલ મીડીયા (Facebook,Whats app/Blog) પર અપલોડ કરો છો ત્યારે વધુ સમય લાગે છે અને નેટ પેક પણ વધુ વપરાય છે,તો આ સમસ્યાનો ઉકેલ આપની સામે એક વિડ્યોમાં મુકી રહ્યો છું. -Download this Video - Click Here