Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 March 2016

Standard 11/12 Textbook Download PDF

 ધોરણ ૧૧ અને ૧૨ ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકો (પીડીએફ ફાઇલમાં )  ડાઉનલોડ કરો. PDF ફાઇલ હોઇ આપ મોબાઇલમાં પણ રીડ કરી શકશો.
ધોરણ ૯-૧0 ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકો