23 Mar 2016

ભાષાશિક્ષણમાં ICT નો ઉપયોગ - આપનો અભિપ્રાય

તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાના કુલ ૨૪૦ શિક્ષકોને " ભાષાશિક્ષણમાં ICT નો ઉપયોગ " આ તાલીમમાં મળવાનું થયું,એક આનંદનો અવસર હતો.કારણ કે મારા જિલ્લાના શિક્ષકોને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અસરકારક રીતે ભાષાશિક્ષણ કેવી રીતે આપી શકાય એમની તાલીમમાં મારી વાત રજૂ કરવાની પ્રત્યક્ષ તક મળી..જો કે આ બ્લોગના માધ્યમથી અન્ય જિલ્લાના પણ ઘણા શિક્ષકમિત્રો (પરોક્ષ રીતે ) પોતાના વિષયને અનુરૂપ સામગ્રી ડાઉનલોડ કરીને પોતાના વર્ગશિક્ષણમાં ઉપયોગ કરી રહ્યા છે,જેનો આનંદ પણ છે.
મિત્રો, જો શક્ય હોય તો આ બ્લોગ વિશે આપ આજે ૨ મિનીટ ફાળવી આપનો કિંમતી અભિપ્રાય આપશો.તો વધુ આનંદ થશે.
Share This
Previous Post
Next Post