Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

19 March 2016

Gujarati Std.8 Sem.2 Unit 8 Quiz -મૂલ્યાંકનમાં નવીનતા

ગુજરાતી ધો.૮ સત્ર.૨ ના એકમ :8  ' દુહા-મુક્તક-હાઇકુ  '
આ એકમ આધારિત MCQ ક્વિઝ ડાઉનલોડ કરો અને સરળતાથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરો.વિદ્યાર્થીઓ સહેલાઇથી યાદ રાખી શકશે.અન્ય એકમના ક્વિઝની જેમ આમાં પણ પ્રશ્ન પ્રકારમાં વિવિધતા છે.(કોમ્પ્યુટર/લેપટોપમાં પ્લે કરી શકશો ) આ માટે આપની સિસ્ટમમાં એડોબ ફ્લેશ પ્લેયર સોફ્ટવેર જોઇશે. જો ન હોય તો  Adobe Fash player સોફ્ટવેર અહીં ક્લિક કરી ઇન્સ્ટોલ કરશો. 
* દરેક વખતે પ્રશ્નના ક્રમ અને જવાબના ક્રમ પણ બદલાશે.* Zip File છે.