28 Feb 2016

SSC maths : ધોરણ ૧૦ ગણિતમાં બહુપદી શીખો - વિડ્યો

ધોરણ ૧૦ ગણિતમાં બહુપદીઓ શીખો સરસ મજાના વિડ્યો દ્વારા - વિડ્યો ફાઇલનો સૌથી મોટૉ ફાયદો કે તમારા સમયે ગમે ત્યારે જોઇ શકો -શીખી શકો,/ગમે એટલી વાર રીપીટ કરી શકો / ન સમજાય તો ફરી જોઇ શકો. આભાર સહ :  માનનીય બલદેવપરી સાહેબ,જૂનાગઢ ( www.baldevpari.com)
Share This
Previous Post
Next Post